ધ્રાંગધ્રા: રાવળિયાવદર ગામમાં આપેલા ઠપકાના મનદુઃખમાં શખ્સ પર ધારિયાનો ઘા ઝીંકી માથાના ભાગે ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ
Dhrangadhra, Surendranagar | Sep 1, 2025
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે પત્નિ સામે જોવા બાબતે આપેલ ઠપકાનું મનદુઃખ રાખી એક શખ્સને ગાળો આપી ધારિીયાનો ઘા ઝીંકી...