માણાવદર નગરપાલિકા દ્વારા અનઅધિકૃત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને દંડ કરવામાં હતો.માણાવદરમાં ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયા સુચનાથી પાલિકા ઈન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ દાવડા, વિશાલ ભટ્ટ અને હર્ષ હિંગળાજિયા દ્વારા સહિત સ્ટાફે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેંચતા વેપારીઓ સામે પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરીને વેપારીઓ સામે કાર્યવાહી કરીને દંડ આપવામાં આવ્યો હતો