બાયડ: ગાંધીનગર કોર્ટમાંથી પોક્સો કેસના આરોપી સજા સંભાળતા કોર્ટમાંથી ભાગી ગયેલ આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી બાયડ પોલીસ
Bayad, Aravallis | Aug 14, 2025
ગાંધીનગર નામદાર કોર્ટે પોક્સોના કેસ નંબર 27/2021 આરોપી ને 20 વર્ષની સજા સંભળાવ્યા બાદ આરોપી લાલાભાઈ ડાંગી ભાગી જતા બાયડ...