નવસારી: એંધલ ગામની સીમમાં નવસારી એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ₹43.17 લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
Navsari, Navsari | Sep 14, 2025
નવસારી એલ.સી.બી.ની ટીમે ગુપ્ત બાતમીના આધારે મુંબઇ-અમદાવાદ હાઇવે પર એધલ ગામની સીમમાં નાયક ફાઉન્ડેશન સામે કાર્યવાહી કરી...