પાદરા: પાદરા તાલુકાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રેરિત વેપારી વિભાગના ઉમેદવારશ્રી
Padra, Vadodara | Oct 12, 2025 પાદરા તાલુકાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેરિત વેપારી વિભાગના ઉમેદવારશ્રીઓ બિનહરીફ તરીકે પસંદ થયા છે. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ઉમેદવાર સચિનભાઈ ગાંધી, અજયભાઈ કાછિયા અને નટવરભાઈ ગાંધીને હાર્દિક અભિનંદન પાઠવી તેમની ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.