રાજકોટ પૂર્વ: સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો સમાપ્ત 16 લાખથી પણ વધુ લોકોએ લીધી લોકમેળાની મુલાકાત
Rajkot East, Rajkot | Aug 18, 2025
રાજકોટનો સુપ્રસિદ્ધ ‘શૌર્ય’ લોકમેળો આજે સંપન્ન થયો. પાંચ દિવસ સુધી ચાલેલા આ મેળામાં અંદાજે 16 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત...