ગોધરા: સામલી ગામ જવાના રસ્તા નજીક બે કારમાં બેઠેલા અજાણ્યા શખ્સોની લૂંટફાટ, ત્રણ ફાઇનાન્સ કર્મચારીઓ પાસેથી કુલ 1.29 લાખની લૂંટ
Godhra, Panch Mahals | Sep 2, 2025
ગોધરા તાલુકાના સામલી ગામ પાસે બે નંબર વિનાની કારોમાં બેઠેલા અજાણ્યા શખ્સોએ ત્રણ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને સરનામું...