માંડવી: માંડવી નગરપાલિકા દ્વારા ઋતુ ચક્ર શિયાળાને ધ્યાનમાં લેતા રોડ લાઈટ ચાલુ બંધ કરવાના સમયમાં ફેરફાર કરાશે
Mandvi, Kutch | Sep 15, 2025 માંડવી નગરપાલિકા એ સાંજે સાત કલાકે આપેલી યાદી મુજબ શિયાળા ઋતુચક્રને ધ્યાને લઈ રોડલાઈટ સાંજે છ કલાકે ચાલુ કરાશે અને સવારે 6:00 કલાકે બંધ કરાશે તેવું માંડવી નગરપાલિકાની યાદીમાં જણાવ્યું હતું.