પારડી: તાલુકામાં ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ મહોલમાં ઉજવવા માટે ફાઉન્ટન હોટલ ખાતે શાંતિ સમિતિની બેઠક પી.આઇની ઉપસ્થિતિમાં યોજાઈ
Pardi, Valsad | Aug 25, 2025
સોમવારના 4 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ પારડી તાલુકામાં આવનાર ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ ને કાયદેસર રીતે ઉજવવા માટે આજરોજ...