રાજકોટ પૂર્વ: રાજકોટ: સ્વાતિ પાર્કમાં લુખ્ખાઓ બેફામ
રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે રાજકોટ શહેરમાં વધુ એક તોડફોડની ઘટના સામે આવી - રાજકોટમાં સ્વાતિ પાર્ક માં લુખ્ખા તત્ત્વોએ આતક મચાવ્યો લુખ્ખા તત્ત્વો ને હવે જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે શું પોલીસ કાર્યવાહી કરશે