સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજનું આજરોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે ત્યારે આજે તારીખ 24, 11 2025 ના રોજ મળતી માહિતી અનુસાર રાત્રે 9:00 વાગ્યા આસપાસ ડ્રોન વિડિયો સામે આવ્યો છે