ઉમરપાડા: પુના ગામે આંટાફેરા મારી રહેલ દીપડો પાંજરે પુરાયો
Umarpada, Surat | Sep 17, 2025 દક્ષિણ ગુજરાત શહીદ સુરત જિલ્લાના જંગલ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં દીપદા વસવાટ કરે છે , અવારનવાર દિપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે. ત્યારે પૂણા ગામે છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો આંટાફેરા મારતો હતો.જેને પકડવા પાંજરું ગોઠવામાં આવ્યું હતું. ત્યારે હાલ આ દીપડો પાંજરે પુરાયો હતો.