મુળી: સરલા - સુઝાનગઢ ગામના રોડ પર કારનો અકસ્માત.
મૂળીના સરલાથી સુઝાનગઢ ગામ તરફ જવાના માર્ગે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ ચાર યુવાનોને ગંભીર ઇજા પામી હતી પૂર ઝડપે કાર ચલાવતા યુવાનોમાં બે સુઝાનગઢ ગામના યુવાનો હોવાનું અને બે મહેમાન તરીકે આવેલા હોવાનું સામે આવ્યું છે હાલ ચારેય ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે