ભાણવડ: ભાણવડ વિશ્વકર્મા મંદિર હોલ ખાતે ઘટક ખટક કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી
ભાણવડ વિશ્વકર્મા મંદિર હોલ ખાતે ઘટક ખટક કક્ષાનો પોષણ ઉત્સવની ઉજવણી ભાણવડ વિશ્વકર્મા મંદિર હોલ ખાતે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો જેમાં ટી એચ આર નિલેશ મળીને કુલ 117 જેવી અવનવી પોષણ યુક્ત વાનગીઓ વાનગીઓ નું નિદર્શન કરવામાં આવ્યું તેમજ ICDS યોજનાકીય માહિતી આપેલ અને પ્રોજેક્ટ તુષ્ટિ ની સર્વિસીસ વિશે સમજાવેલ કાર્યક્રમમાં ભાણો તાલુકાના ભાણવડ તાલુકાના સદસ્ય વરવાભાઈ ગોજીયા,બાળ વિકાસ યોજના અધિકારી એન.એલ બેડીયાવદરા, આરોગ્ય સ્