ગાંધીનગર: નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ પોતાની પગારની વિસંગતતા ને લઈને રજૂઆત માટે નેશનલ હેલ્થ મિશનની કચેરી ખાતે પહોંચ્યા
ગાંધીનગર ખાતે આવેલ નેશનલ હેલ્થ મિશન કચેરી ખાતે પગારની વિસંગતાને લઈને કોન્ટેક્ટ બેઝના કર્મચારીઓ NHM કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. પગાર ની અંદર વિસંગતા જોવા મળી રહી છે. એક જ કેડરના લોકોને પણ અલગ અલગ વધારો આપવામાં આવ્યો હોવાની પર રજૂઆત કરી છે.