વિસાવદર: માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને આકસ્મિત મૃત્યુ પેટે50000નીસહાય ચૂકવવામાં આવતી હતીતેને વધારી એકલાખ રૂપિયા સહાય ચૂકવવામા આવશે
માર્કેટિંગ યાર્ડ વિસાવદર ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની સામાન્ય સભા મળેલ હતી જેમાં વિસાવદર તાલુકાના ખેડૂત ને આકસ્મિક મૃત્યુ પેટે 50000/- ની સહાય માર્કેટિંગ યાર્ડ દ્વારા ચુકવણી કરવામા આવતી હતી તે વધારીને 1,00,000/- ની સહાય આપવા નો નિર્ણય ર્ક્યો છે.આ રીતે ખેડૂતો ને વધુ માં વધુ ઉપયોગી થાય તે પ્રકારે નિર્ણયો કરવામાં આવ્યા. માહિતી યાડૅ ના ચેરમેન દ્વારા આપવામાં આવ્યું