દાહોદ: દાહોદ શહેર ના ઝાલોદ રોડ ઉપર કોલેજ નજીક ગત મોડી રાતે બેફામ બનેલા સ્પોર્ટસ બાઇક ચાલકે મોપેડ વચ્ચે અકસ્માત
Dohad, Dahod | Nov 10, 2025 દાહોદ શહેર ના ઝાલોદ રોડ ઉપર કોલેજ નજીક ગત મોડી રાતે બેફામ બનેલા સ્પોર્ટસ બાઇક ચાલકે મોપેડ સવાર પરિવાર ને ટક્કર મારતા દંપતી સહિત બાળક ના ઈજાઓ પહોંચી હતી