વાંસદા: પાર તાપી રીવરલીંગ પ્રોજેક્ટના વિરોધમાં સમિતિના પ્રમુખે શ્વેત પત્રની માંગ કરી
Bansda, Navsari | Sep 16, 2025 નવસારીમાં વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ ની આગેવાની માં ચાલી રહેલા પાર તાપી રીવરલીંગ પ્રોજેક્ટના વિરોધમાં લોકો ઉગ્રતાથી રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ સમિતિના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કોઈપણ અન્ય પત્ર નહીં પરંતુ અમને શ્વેત પત્ર જોઈએ છે. આ બાબતના નિવેદન નો વિડીયો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે.