આણંદ: વડોદ વિસ્તારમા પરપ્રાંતીય મજૂરો રાખતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
Anand, Anand | Nov 5, 2025 વાસદ પોલીસે વડોદ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રાખતા જાહેરનામા ભંગ નો ગુનો નોધી કાર્યવાહી કરી હતી.પરપ્રાંતીય મજૂરો રાખી કોઈપણ મજુર ની વિગતો ની જાણ પોલીસને ન કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.