ડેડીયાપાડા: ખૈડીપાડાગામે સરકારી બસમાંથી 200લીટર ડીઝલ ચોરતા અજાણ્યા ચોર સામે દે.પો.મ ફરિયાદ નોંધાઈ
Dediapada, Narmada | Sep 10, 2025
ફરીયાદી બસ ડ્રાઈવર રાજેશભાઇ સોમાભાઈ વસાવા બ.નં.૫૩૯ રહે.કાટીપાડા પીપરી ફળીયું તા.નેત્રંગ જી.ભરૂચ નાઓએ ગઈ તા.૨૯/૦૮/૨૦૨૫...