દસાડા: પાટડી ખાતે હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતીક આતાઉલ્લા પીર અને ગાયત્રી મંદિરના સાનિધ્યમાં મેળો ખુલ્લો મુકાયો
Dasada, Surendranagar | Jul 26, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે દર વર્ષે હઝરત આતાઉલ્લા પીર અને ગાયત્રી મંદિરના સાનિધ્યમાં દર વર્ષે મેળો ભરાય છે જેમાં...