નવસારી: મહાનગરપાલિકા બન્યા બાદ જે નવું સીમાંકન વોર્ડ પ્રમાણે બહાર આવ્યું છે જેને લઇને શહેર કોંગ્રેસના પ્રમુખે પ્રતિક્રિયા આપી
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જ્યારે વોર્ડ પ્રમાણે જે નવું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે અને આવનાર નવસારી મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈને ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે જેને લઈને નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ એવા ધર્મેશભાઈ માલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.