ઓલપાડ: કાકરાપાર જમણા કાંઠાની નહેરો 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય સામે ઓલપાડ ખૂટાઈ માતાના મંદિરે ખેડૂતોની બેઠક મળી.
Olpad, Surat | Sep 12, 2025
સુરત સિંચાઈ વિભાગે કાકરાપાર જમણા કાંઠાની નહેરો 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે ખેડૂતોએ વિરોધ...