પાલીતાણા: ડેમ ચોકડી થી જેસર સુધી બનતા રોડના કામની જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા મુલાકાત કરી કામગીરી નિહાળી
Palitana, Bhavnagar | Jul 21, 2025
પાલીતાણા તાલુકાના ડેમ ચોકડી થી જેસર સુધીનો રોડ બની રહ્યો છે જે રોડ બની રહ્યો છે ત્યારે તેનું કામ જલ્દી પૂર્ણ થાય તેમ જ...