રાજુલા ના કોવાયા ગામે મોડીરાત્રે સમયે રહેઠાણ મકાનમાં સિંહ ઘુસી આવ્યા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.અવર નવર કોવાયા ગામે સિંહ ઘુસી જવાની ઘટના બની રહીશે ..સિંહ રહેઠાણ મકાનમાં ઘુસી જતા રહીશો માં અફડાતફડી મચી જવા પામી હતી.કોવાયા ગામે મોડીરાત્રે સમયે રહેઠાણ મકાનમાં સિંહ ઘુસી ગયા નો વિડીયો સોશિયલ મીડિયામાં 2/4/25 બુધવાર સાંજ 4 વાગ્યાના સમયે વાયરલ થયો.