જૂનાગઢમાં સાયબર ફ્રોડ માં સાધુની સંડોવણીનો મામલો ,કેરાળા ગામે આવેલ ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની ધરપકડ કરવામાં આવી કેરાળા ગામે ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે NCCRP પોર્ટલ પર અલગ અલગ ૮ ફરીયાદ મળી હતી અને ફ્રોડની રકમ ૪૦.૭૬ લાખની તેના ખાતામાં જમા થઈ હતી છેલ્લા એક વર્ષમાં અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટ માં ૪૦.૭૬ લાખ રૂપિયાની રકમ જમા થઈ અને તેનો ઉપાડ કરવામાં આવ્યો હતો.