રાજકોટ પૂર્વ: વિમાન દુર્ઘટનાના પગલે રાજકોટ જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન, સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય
Rajkot East, Rajkot | Jun 13, 2025
રાજકોટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય,આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ રહેશે...