Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

મુળી: ગઢડા ગામે કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરાયું.

Muli, Surendranagar | Sep 16, 2025
મુળી તાલુકાના ગઢાદ ગામે કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગરીબ વર્ગના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ યાત્રાનું આયોજન કરાયું હતું. આ તકે કોંગ્રેસ આગેવાનો દ્વારા ખેડૂતોના હક્ક, પાણીની અછત, પાકના યોગ્ય ભાવ અને પશુપાલકોના પ્રશ્નો સાથે સરકાર સામે સવાલો ઉઠાવી ખેડૂતોના અવાજને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું.

MORE NEWS