પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન વેજલપુર ખેડા ફળિયામાં આવેલ સર્વોદય લઘુમતી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં જે સી એજ્યુકેશના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમકે ગોબરગેસ, એર જીસીબી, એર કટર, જ્વાલામુખી, પવનચક્કી, ઘર , મહાત્મા ગાંધીજી નો ચરખો જેનાથી તેમને કાપડને પરફેક્ટ રીતે કરતા હતા, હેર ફ્રીજ, ધ્વજ સર્કલ, ઇન્ડિયા સર્કલ, એર કુલર, એ