પલસાણા: આશાપુરા રેસીડન્સી માંથી ₹. 4.71 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કરતી જિલ્લા LCB ટીમ
Palsana, Surat | Dec 15, 2025 પલસાણા દુર્ગા કોલોની ખાતે રહેતો આકાશભાઇ ઉર્ફે લાલુ ઉક્કડભાઇ રાઠોડ નાએ પલસાણા ગામની સીમમાં પ્રવેશ પાર્કમાં આશાપુરી એપાર્ટમેન્ટ રૂમ નંબર 3, માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે. અને હાલમાં સગેવગે કરવાની પેરવીમાં છે.” તેવી ચોક્કસ બાતમી આધારે રેડ કરતા ઘરમાં સંતાડેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની નાની મોટી બાટલીઓ તથા ટીન બીયર મળી કુલ્લે બાટલી નંગ 1812 કુલ્લે રૂપિયા 4, 71, 845 નો મુદ્દામાલ સાથે એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર