ભાણવડ: પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે
ભાણવડ પાંજરાપોળ ગૌશાળા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભાણવડ પાંજરાપોળ ગૌશાળા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાણવડ શહેર ભાજપ દ્વારા માનવવાદી વિચારધારાના પ્રણેતા, રાષ્ટ્રના પ્રખર વિચારક તથા ભૂતપૂર્વ જનસંઘના સર્વસંમતિથી ચૂંટાયેલા અધ્યક્ષ પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહી પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ.