અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ પાંચ એજન્સીઓ આવેલી છે જેમાં કુલ 50,000 થી વધારે ઘર વપરાશના ગ્રાહકો છે.અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માં LPG ગેસ સિલિન્ડરની અછત નથી.કચ્છ આખામાં કોમર્શિયલ ગેસની ડિલિવરી બે દિવસથી બંધ કરી દેવાય છે તેવું શ્રી અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું જયારે ઘર વપરાશ ગેસમાં યથાવત છે,જોકે બહારથી આવતો એલપીજી ગેસ દરરોજની એક એજન્સી મારફત બે થી ત્રણ ગાડીઓ આવતી જે અત્યારે એક ગાડી આવે છે.