તળાજા: ગોપનાથ ખાતે રામકથામાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર બોટાદના નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા
પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે પૂજ્ય મોરારીબાપુ ની ચાલી રહેલ રામકથામાં આજે કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં ઘણા વર્ષો પછી ફરી એક વખત પૂજ્ય મોરારીબાપુની રામકથા નું આયોજન થયું છે પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ ઉપરથી વિશ્વ વંદનીય પૂજ્ય મોરાર