માળીયા: માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો...
Maliya, Morbi | Nov 1, 2025 માળીયા તાલુકાના સરવડ ગામ ખાતે સરદાર પટેલ જયંતિ નિમિત્તે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.