મુળી: ચિત્રોડી ગામ નજીક થયેલી દુર્ઘટના મામલે મૃતક અને કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો નોંધાયો
મુળી તાલુકાના સરા ધ્રાંગધ્રા રોડ પર આવેલા ચિત્રોડી ગામ નજીક નદી પર ઓવર બ્રિજના કામ ચાલુ હોય તેવા સમયે દાધોલિયા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા આ તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે મૃતકના પરિવારના સભ્ય દ્વારા ભૂમિ કંટ્રકશન અને મૃતક ચોથાભાઈ ઝેઝરીયા વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો.