રાજકોટ: મનપાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણી અંગે યોજાનાર મ્યુઝિકલ નાઇટમાં પધારવા સિંગરો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું
Rajkot, Rajkot | Nov 16, 2025 મનપાની સ્થાપનાની બાવનમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ સુપ્રસિદ્ધ બોલીવુડ સિંગર સચેત અને પરંપરાએ સમગ્ર શહેરીજનોને તારીખ 18 નવેમ્બર બુધવારે રાત્રિના આઠ વાગ્યે યોજાનાર મ્યુઝિકલ નાઇટમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.