મેઘરજ: આગામી ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન ના તહેવારોને લઈને આયોજકો સાથે પોલીસ મથક ખાતે PI ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Meghraj, Aravallis | Aug 25, 2025
આગામી ઇદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને લઈને આયોજકો સાથે PI ની અધ્યક્ષતા માં મેઘરજ પોલીસ મથક ખાતે બેઠક યોજવામાં આવી...