ગીરસોમનાથ જીલ્લાનો સૌથી મોટો હીરણ -2 ડેમમા 85% પાણીની આવક નોંધાઇ પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાશે
Veraval City, Gir Somnath | Aug 19, 2025
ગીરસોમનાથ જીલ્લાનો સૌથી મોટો હીરણ -2 ડેમ મા 85% પાણીની આવક .વેરાવળ , તાલાલા ,સૂત્રાપાડા અને મોટા ઔધોગિક એકમોને પાણી પુરુ...