તળાજા: તળાજા શહેરમાં પાણીનો વેડફાટ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મહુવા ચોકડી નજીક પીવાના અમૂલ્ય પાણીનો વેરફાર થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવવાના વાર પીવાના પાણીનો વડફળ થતો હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે આજે વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મહુવા ચોકડી પાસે છેલ્લા 15 દિવસથી પીવાના અમૂલ્ય પાણીનો બેફામ રીતે વેડફાર થતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આલા વિડીયો સોશિયલ