રાજકોટ પૂર્વ: રાજકોટઃ સ્વાતિ પાર્ક -8 માં લૂખા ટોળીનો આતંક, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ: શહેરના પોશ વિસ્તાર ગણાતા સ્વાતિ પાર્ક-8માં છેલ્લા કેટલાક દિવસોથી લુખ્ખા તત્વોની એક ટોળકીએ આતંક મચાવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જાહેરમાં ગેરવર્તણૂક, મારામારીના પ્રયાસો અને તોડફોડ જેવી ઘટનાઓથી શાંત વિસ્તારની શાંતિ જોખમાઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે