મહેસાણામાં ભારે ઉંકરાટ બાદ સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
Mahesana City, Mahesana | Aug 28, 2025
મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાના વિરામ બાદ સમી સાંજે ફરીથી ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી...