હાલોલ: હાલોલના ટીંબી ગામે ઘરમાં ઘૂસેલા ઝેરી કોબ્રા સાપનું દિલધડક રેસ્ક્યુ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું હતુ
Halol, Panch Mahals | Aug 2, 2025
હાલોલના ટીંબી ગામે શુક્રવારે રાત્રે 1.30 કલાકે ઘરની દીવાલ ઉપર ઝેરી કોબ્રા સાપ આવી ચઢતા ત્યા ઘરમાં રહેતા લોકોમાં ફફડાટ...