વિસાવદર: વિસાવદર તાલુકા નો આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં લોકોને નદીના પટમાં અવર-જવર પર પ્રતિબંધ
વિસાવદર તાલુકાના જાંબુડી ગામ સતાધાર પાસે આવેલ આંબાજળ ડેમ માં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આંબાજર ડેમ નો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવેલ છે જેથી ડેમની નિચાણ વાળા વિસ્તારમાં વસતા ગામોને અવર-જવર ન કરવા જણાવેલ ણ