ઝાલોદ: લીમડી પોલીસે સુથારવાસા ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ ઝડપાયો
Jhalod, Dahod | Sep 28, 2025 આજે તારીખ 28/09/2025 રવિવારના રોજ સવારે 2.15 કલાકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.જેમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૃ જપ્ત કર્યો.પોલીસે કુલ 62,256 રૂપિયાનો વિદેશી દારૃ તેમજ 3,67,256 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.