નસવાડી: નસવાડીથી કવાંટ છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થયાં.
Nasvadi, Chhota Udepur | Aug 28, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ છોટાઉદેપુરના 65 કિલોમીટરના માર્ગમાં મોટા મોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થયાં...