થાનગઢ: થાનગઢના અમરાપર ગામે માથાકૂટ મામલે ગુનો નોંધાયો
થાનગઢ ના અમરાપર ગામે બે દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી હતી જેમાં થાનગઢ પોલીસ મથકે ત્રણ શખ્સો ના નામ જોબ અને અન્ય ૧૫ થી ૨૦ અજાણ્યા ઇસમો વિરુદ્ધ નોંધાયો છે માથાકૂટ કરી ફાયરિંગ કરનાર દેવાભાઈ, અશોકભાઈ, ભરતભાઈ અને બે અજાણ્યા ઈસમો તથા 15 થી 20 અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે