ધ્રાંગધ્રા: શહેરમાં યુવાનના હાથમાં નાઝી બોમ્બ ફૂટતા ગંભીર ઇજા-દિવાળીની મોજમાં બેદરકારી બની ભયાનક!
ધાંગધ્રા માં દિવાળીના તહેવારોમાં આનંદની વચ્ચે એક દુઃખદ બનાવ ધાંગધ્રા શહેરના મફતિયા પરા વિસ્તારમાં બન્યો હતો. શિખર સ્કૂલની પાછળ રહેતા એક યુવાનના હાથમાં નાઝી બોમ્બ ફૂટતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો.