વડાલી: તાલુકા કોટન માર્કેટયાર્ડમાં દશેરાના દિવસથી હરાજી થી કપાસ ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા.
વડાલી તાલુકા કોટન માર્કેટયાર્ડ માં આજે દશેરા ના દિવસ થી કપાસ હરાજી થી ખરીદી નો પ્રારંભ થયો.આજે 20 કી.લો.કપાસ નો ભાવ 1300 થી 1,451 રૂપિયા બોલાયો.હરાજી માં દસ સાધન આવ્યા હતા.આજે પૂજા વિધિ સાથે 10 વાગે માર્કેટ યાર્ડના ચેરમેન ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કપાસ ખરીદી પ્રારંભ કરાયો હતો.