કેશોદ: દિલ્હી માં બ્લાસ્ટની ઘટના ને લઈને કેશોદ પોલીસ એક્શનમાં.શહેરના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખાતે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ
દિલ્હી માં બ્લાસ્ટની ઘટના ને લઈને કેશોદ પોલીસ એક્શનમાં.શહેરના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખાતે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું ચેકિંગ.શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું પોલીસ દ્વારા કરાઇ રહ્યું છે ચેકિંગ.શંકાસ્પદ લોકોની પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પૂછપરછ