ધ્રાંગધ્રા: સીતા દરવાજા નજીક PGVCL ના ટ્રાન્સફોર્મર ની પેટીમાં ફટાકડા તીખારો ઉડતા આગ લાગી
ધાંગધ્રા શહેરમાં સીતા દરવાજા નજીક રોડ પર જાહેરમાં પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર ની પેટીમાં ફટાકડા ના તીખારા ઉડતા ધડાકા ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી ફાયર ટીમ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આંગ પર કાબુ મેળવ્યો હતો .